AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Cair Tips : વાળને નરમ, ચમકદાર અને સિલ્કી બનાવવા માટે ઘરે બનાવો આ કુદરતી હેર જેલ !

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ નરમ, ચમકદાર અને સિલ્કી હોય. તેના માટે લોકો બજારમાં મળતા શેમ્પૂ, કન્ડિશનર અને હેર માસ્કનો ઉપયોગ કરે છે. પરંતુ આ ઉત્પાદનોમાં રહેલા કેમિકલ્સ લાંબા ગાળે વાળને નુકસાન પહોંચાડી શકે છે.

| Updated on: Jun 25, 2026 | 3:16 PM
Share
સિલ્કી વાળ બનાવવા માટે બજારમાં ઘણા શેમ્પૂ, કન્ડિશનર અને હેર માસ્ક ઉપલબ્ધ હોય છે. જો કે તે તેમાં કેમિકલ હોઈ શકે છે અને તેનાથી વાળને નુકસાન થઈ શકે છે. ઘરે બનાવેલા હેર જેલનો ઉપયોગ કરવાથી તમારા વાળ સિલ્કી બની શકે છે. આ તમારા વાળને કુદરતી રીતે સિલ્કી બનાવશે.

1 / 6
જો તમારા ઘરે એલોવેરાનો છોડ હોય તો તેનું જેલ વાળ પર લગાવવાથી તમને નોંધપાત્ર મદદ મળશે. વાળ ધોયા પછી આ જેલ વાળમાં લગાવી 10 મિનિટ સુધી રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય વાળને નરમ અને ચમકદાર બનાવામાં મદદ કરશે.

2 / 6
એક વાસણમાં 1 કપ પાણી લો અને તેમાં 1 ચમચી અળસીના બીજ ઉમેરો. આ મિશ્રણને જેલ જેવું બને ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દો અને તેને ગાળી લો.

3 / 6
શેમ્પૂ કર્યા પછી જ્યારે વાળ થોડા ભીના હોય ત્યારે આ જેલ વાળમાં લગાવો અને 08થી 10 મિનિટ સુધી રહેવા દો. પછી સાદા પાણીથી વાળ ધોઈ લેવા. આ ઉપાયથી વાળ સ્મૂથ અને સિલ્કી થઈ શકે છે.

4 / 6
અળસીના તેલમાં 1 ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને પણ વાળમાં લગાવી શકાય છે. આ મિશ્રણ વાળને પૂરતી ભેજ આપી શકે છે અને વાળને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Cholesterol Symptoms : કોલેસ્ટ્રોલ વધે ત્યારે શરીરના આ 6 ભાગોમાં થાય છે દુખાવો !

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">