AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 126 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ, વેનેઝુએલામાં ભૂકંપ બાદની તબાહીની કાળજુ કંપાવી દે તેવા જુઓ Photos

7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ 39 સેકન્ડના અંતરે વેનેઝુએલામાં આવ્યા, જેના કારણે ભારે વિનાશ થયો અને અસંખ્ય ઇમારતો ધરાશાયી થઈ. યુએસજીએસે 10,000થી વધુ લોકોના મોતની આગાહી કરી છે. આ ભૂકંપને 126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

| Updated on: Jun 25, 2026 | 9:41 AM
Share
દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં બુધવારની સાંજે 2 મોટા ભૂકંપથી ભારે તબાહી મચી હતી. બંન્ને ભૂકંપો વચ્ચે માત્ર 39 સેકન્ડનું અંતર હતુ. પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો તેમજ કેન્દ્રની રાજધાની કરાકાસથી અંદાજે 20 કિમી દુર કારાબોબો રાજ્યમાં હતુ. થોડી જ સેકન્ડમાં 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.

1 / 6
યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, આ 126 વર્ષમાં વેનેઝુએલામાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. અગાઉનો સૌથી મોટો ભૂકંપ 1900માં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ હતો.

2 / 6
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ વારંવાર ચંદ્ર પર ભૂકંપનું કારણ બને છે. આ સતત ભરતી બળ ચંદ્રના આંતરિક ભાગને ખેંચે છે અને સંકુચિત કરે છે, જેનાથી તેની ખડકાળ રચનામાં તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે આ સંચિત તણાવ મુક્ત થાય છે ત્યારે ભૂકંપ આવે છે.

3 / 6
રાજધાની કરાકાસમાં ભૂકંપના ઝટકાધી ઈમારતો ધરાશાય થઈ છે. પેટ્રોલની સપ્લાઈ પ્રભાવિત થઈ છે. તો કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા છે.

4 / 6
  ગૃહ મંત્રી ડિઓસદાદો કાબેલે સરકારી ટીવી પર જણાવ્યું કે, અનેક ઘરો અને બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.

5 / 6
 વેનેઝુએલામાં બે મોટા ભૂકંપથી ભારે નુકસાન થયું છે, જે એક સદીના સૌથી ગંભીર માનવામાં આવે છે.

6 / 6

Breaking News : વેનેઝુએલામાં ભૂકંપથી ભારે તબાહી, ઇમારતો ધરાશાયી, 10 હજારો લોકોના મોતની આશંકા અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">