25 June 2026
ઠંડુ, સામાન્ય કે હુંફાળુ પાણી? જાણો શરીર માટે સૌથી
સારું કયું !
Photo Credit - iStock
ખૂબ ઠંડુ પાણી શરીર માટે નુકસાનકારક બની શકે છે
ઠંડુ પાણી પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે
ઠંડુ પાણી પીવાથી ગળાની સમસ્યાઓ થઈ શકે છે
સામાન્ય ઠંડુ પાણી તાજગી આપે છે
પરંતુ વધુ પડતું તેને પીવું યોગ્ય નથી
નોર્મલ પાણી સૌથી સારું માનવામાં આવે છે
તે પાચન માટે સારૂં હોય છે અને શરીરને સંતુલિત હાઇડ્રેશન આપે છે
હુંફાળુ પાણી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે
હુંફાળુ પાણી રક્ત પરિભ્રમણ સુધારે છે અને શરીરને આરામ આપે છે
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે
આ પણ વાંચો
એપલ સાઇડર વિનેગર પીવાના 8 અદ્ભુત ફાયદા !
તુલસીના પાન ખાવાના 7 અદભૂત ફાયદા જાણો !
જીમ જવાની જરૂર નહીં! આ 10 આદતોથી રહેશો એકદમ ફિટ
શું ડાયાબિટીસ ધરાવતા લોકો દાડમ ખાઈ શકે ?