AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake Safety Tips : ભૂકંપ આવે ત્યારે શું સાવધાની રાખવી? સુરક્ષિત રહેવા માટે જાણો 5 મહત્વપૂર્ણ ટીપ્સ !

ભૂકંપ કે કોઈપણ નેચરલ આપત્તિ કોઈ ચેતવણી સાથે આવતી નથી. આવા સમયમાં શું કરવું તે તાત્કાલિક જાણવું મુશ્કેલ હોય છે. પરંતુ ગભરાવાને બદલે કેટલીક મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી વધુ મહત્વપૂર્ણ હોય છે.

| Updated on: Jun 25, 2026 | 9:33 AM
Share
વેનેઝુએલામાં બે મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5 છે. ભૂકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં હજારો લોકોના મોતની આશંકા છે. આ દરમિયાન જાપાનમાં પણ જમીન ધ્રુજી ઉઠી છે.

1 / 6
રિપોર્ટ અનુસાર, રાજધાની કારાકાસમાં થોડીક સેકન્ડોમાં જ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા. પહેલો ભૂકંપ 7.1ની તીવ્રતાનો હતો. જ્યારે બીજો ભૂકંપ 7.5ની તીવ્રતાનો હતો. ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે.

2 / 6
ભૂકંપ આવે ત્યારે તાત્કાલિક ઘર, ઓફિસ અથવા કોઈ પણ ઇમારતમાં હોવ તો શક્ય હોય તેટલી ઝડપથી બહાર નીકળી ખુલ્લી જગ્યાએ જાઓ. ખુલ્લા મેદાન તરફ જવાની કોશિશ કરો. ભૂકંપ દરમિયાન ખુલ્લું મેદાન સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે.

3 / 6
કોઈપણ ઇમારતની નજીક ઊભા ન રહો. જો તમારા ઇમારતમાં લિફ્ટ હોય તો તે સમયે લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો. આવી સ્થિતિમાં, સીડીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

4 / 6
તમારા ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો. તમારા ઘરના બધા પાવર સ્વીચો બંધ કરો. જો ઇમારત ખૂબ ઊંચી હોય અને તરત નીચે ઉતરવું શક્ય ન હોય, તો મજબૂત ટેબલ, પલંગ અથવા મજબૂત ફર્નિચરની નીચે આશરો લો.

5 / 6
ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં અને કોઈપણ પ્રકારની અફવા ફેલાવશો નહીં, કારણ કે તેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

6 / 6

આ પણ વાંચો, ન પાસપોર્ટ, ન આધાર કાર્ડ… તો ભારતીય નાગરિક હોવાનો પુરાવો શું? જાણો કયા દસ્તાવેજો સૌથી મહત્વના છે 

Follow Us
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'

ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video

કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ

કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું

દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત

અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ

શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ

g clip-path="url(#clip0_868_265)">