Tips and Tricks: શિયાળામાં તમારા ફ્રિઝને આટલા ટેમ્પરેચર પર કરી લો સેટ, વીજળીની પણ થશે બચત

મોટાભાગના લોકો ફ્રિઝના તાપમાનને ઋતુ પ્રમાણે સેટ નથી કરતા. જેના કારણે ફ્રિઝમાં બરફના ડુંગરા જામે છે. આથી શિયાળામાં ફ્રિઝને કેટલા તાપમાન પર રાખવુ જોઈએ તે આપને અહીં જણાવશુ.

| Updated on: Oct 26, 2024 | 3:33 PM
ઓક્ટોબર મહિનો હવે પૂરો થવામાં છે અને હવે હળવી ઠંડીએ પણ દસ્તક આપી છે.

1 / 7
હળવી ઠંડીની શરૂઆત થતા લોકોએ એસી ચલાવવાનું બંધ કરી દીધું છે.

2 / 7
ડબલ સિઝન થતા લોકોએ ઠંડુ પાણી પણ પીવાનું બંધ કરી દીધુ છે કારણ કે શરદી અને ઉધરસ જેવા વાયરલ કેસ વધ્યા છે.

3 / 7
ખાસ કરીને શિયાળામાં લોકો શાકભાજી અને ફળો બગડે નહીં તે માટે શિયાળામાં પણ રેફ્રિજરેટર ચલાવે છે.

4 / 7
એવામાં સવાલ થાય કે શિયાળામાં ફ્રિઝનું ટેમ્પરેચર કેટલુ રાખવુ જોઈએ. શિયાળો આવતા જ ફ્રિઝમાં બરફ જામવા લાગે છે, આથી ફ્રિઝને ધીમા ટેમ્પરેચર પર જ ચલાવવુ યોગ્ય રહેશે.

5 / 7
શિયાળામાં ફ્રિઝનો બહુ વધુ ઉપયોગ નથી થતો. આથી આપ 2 ડિગ્રીથી લઈને 5 ડિગ્રી સેલ્સિયલ પર ફ્રિઝ ચલાવી શકો છો.

6 / 7
આ તાપમાન પર કોઈપણ ખાવા-પીવાની ચીજો ખરાબ નહીં થાય અને લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને વીજળીનું બિલ પણ ઓછુ આવશે.

7 / 7
Follow Us:
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ

દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં

ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ

અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા

શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર

તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ

જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે

ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ

g clip-path="url(#clip0_868_265)">