અંજીર કે ખજૂર, દૂધમાં શું મેળવીને ખાવાથી વધુ ફાયદો થાય ? જાણો એક્સપર્ટ પાસેથી
Milk With Dry Fruits: શિયાળો આવતા જ લોકો ડ્રાયફ્રુટ્સ સાથે દૂધ પીવાનું શરૂ કરી દે છે. જેના કારણે શરીર અંદરથી ગરમ રહે છે અને ઉર્જાવાન લાગે છે. કેટલાક લોકોને અંજીર અને ખજૂર સાથે દૂધ પીવું ગમે છે? પરંતુ આ બેમાંથી કયો સૌથી સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે, ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી...
Most Read Stories