Dahod Video : શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના ! આશ્રમ શાળામાં શિક્ષકે 16 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યા અડપલાં

ગુજરાતમાં ફરી એક વાર શિક્ષણ જગતને શર્મસાર ઘટના સામે આવી છે. દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે 16 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા છે. શિક્ષકે વિદ્યાર્થીનીને આશ્રમમાં ભોજન બનાવવા માટે બોલાવી હતી. વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતાં ગભરાયેલા શિક્ષકે તેને છોડી દીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2024 | 1:57 PM

ગુજરાતમાં ફરી એક વાર શિક્ષણ જગતને શર્મસાર ઘટના સામે આવી છે. દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે 16 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા છે. શિક્ષકે વિદ્યાર્થીનીને આશ્રમમાં ભોજન બનાવવા માટે બોલાવી હતી. વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતાં ગભરાયેલા શિક્ષકે તેને છોડી દીધી હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ

સગીરાના માતા – પિતાએ દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક વિરુદ્ધ છેડતી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી છે. તો શાળામાં ભણતાં અન્ય વિદ્યાર્થીઓ પણ શિક્ષક પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે આરોપી શિક્ષક દ્વારા હંમેશા જ વિદ્યાર્થીઓને મા-બહેનનું નામ લઈ અપશબ્દો બોલવામાં આવે છે. તેમજ કારણ વગર જ માર પણ મારવામાં આવે છે.

Follow Us:
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં

ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ

અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા

શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર

તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ

જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે

ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ

કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર

g clip-path="url(#clip0_868_265)">