સવારે ખાલી પેટે ખાઓ કીવી, મળશે 5 ચમત્કારિક ફાયદા

26 Oct 2024

(Credit Souce : social media)

નાનું દેખાતું આ ફળ સ્વાદથી ભરપૂર છે અને આમાં મોટી માત્રામાં વિટામીન જોવા મળે છે

 વિટામીન

રોજ એક કીવી ખાવાથી તમારા શરીરને વધારે ફાયદો મળે છે. ચાલો જાણીએ આ ફાયદા વિશે

ફાયદા

કીવીને હાર્ટ, બીપી અને ડાયાબિટિઝ માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

 બીપી

જે લોકો રોજ કીવી ખાય છે તેમના સાંધાના દુખાવા દૂર થાય છે.

સાંધાના દુખાવા

કીવીમાં આયરન અને ફોલિક એસિડ સારા પ્રમાણમાં જોવા મળે છે. તે પ્રેગનેન્સી માટે ફાયદાકારક છે. 

ફોલિક એસિડ

કીવી ખાવાથી બેક્ટેરિયા અને વાયરસ શરીર પર હુમલો નથી કરતા અને માનસિક તણાવ પણ ઓછો થાય છે.

માનસિક તણાવ

 વિટામિન Cથી ભરપૂર આ ફળ સ્કીનને ચમકદાર અને કરચલી રહિત બનાવે છે.

વિટામિન C

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV 9 ગુજરાતી આની કોઈ પુષ્ટી કરતું નથી. કોઈ પણ બિમારીમાં સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો.)