Dhanteras 2024 : ધનતેરસના દિવસે આ સ્થાનો પર દીવા પ્રગટાવો, ઘરમાં થશે દેવી લક્ષ્મીનો વાસ
lighting lamp on dhanteras : હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર દિવાળીના 5 દિવસીય તહેવારની શરૂઆત કરે છે. જેને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિવિધ પ્રકારની ખરીદી કરે છે અને તેમના ઘરને દીવાઓથી શણગારે છે.
Most Read Stories