Bike Ride in Winter : શિયાળામાં તમે પણ બાઇક ચલાવો છો? તો આ નાની-નાની વાતોનું ધ્યાન રાખો
શિયાળામાં તાપમાન ઘટવાની સાથે ઠંડા પવનો ઠંડીમાં વધારો કરે છે અને આવી સ્થિતિમાં બાઇક સવારોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ધુમ્મસની શરૂઆત થતાં સમસ્યા વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે.
Most Read Stories