IND vs AUS : ગાબા ટેસ્ટ પર મોટો ખતરો, પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, હવે આવ્યા આ ખરાબ સમાચાર!
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ત્રીજી મેચ બ્રિસ્બેનમાં યોજાઈ રહી છે. આ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં હવે બીજા દિવસની રમત વહેલી શરૂ થશે અને વધુ ઓવર નાખવામાં આવશે, પરંતુ વરસાદ બીજા દિવસે પણ મેચ બગાડી શકે છે.
Most Read Stories