આ કંપનીએ બાકી નાણાની કરી ચુકવણી, શેરમાં આવી તેજી, કિંમત છે 58 રૂપિયા
આ કંપની અનેક પડકારોનો સામનો કરી રહી છે, તેણે તાજેતરમાં 3,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, જે પછી તે વૈધાનિક, GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અને અન્ય લેણાં ચૂકવી રહી છે. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 79.90 રૂપિયા છે. સપ્ટેમ્બર 2024માં આ શેરનો ભાવ હતો. તે જ સમયે, શેરની 52 સપ્તાહની નીચી સપાટી 46 રૂપિયા છે.
Most Read Stories