Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika Merchant in Top : અંબાણી પરિવારની નાની વહુએ કર્યો કમાલ, આ લિસ્ટમાં આવ્યું નામ, જુઓ

પોતાની સ્ટાઈલ અને ફેશનથી દરેકને ફેન બનાવનારી રાધિકા મર્ચન્ટ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. હવે તેણી એ મોટો કમાલ કર્યો છે. 

| Updated on: Dec 14, 2024 | 5:50 PM
લોકો રાધિકા મર્ચન્ટના આઉટફિટથી લઈને જ્વેલરી સુધીની દરેક વસ્તુ પર નજર રાખે છે. આ બધાની વચ્ચે રાધિકાના નામ સાથે એક સિદ્ધિ જોડાયેલી છે.

1 / 7
એમાં કોઈ શંકા નથી કે અનંત સાથેની સગાઈ પછી રાધિકાની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.

2 / 7
લોકોને રાધિકા વિશે જાણવાનો અને તેની તસવીરો જોવાનો ઘણો શોખ છે. અંબાણી પરિવારની નાની વહુ વર્ષ 2024માં દેશભરમાં ચર્ચાનો વિષય બની છે એમ કહેવું ખોટું નહીં હોય.

3 / 7
આવી સ્થિતિમાં, રાધિકા મર્ચન્ટે 2024માં ગૂગલ ટોપ સર્ચ કરેલા લોકોની ભારતીય યાદીમાં ટોપ 10 સેલેબ્સમાં સ્થાન મેળવ્યું છે.

4 / 7
આ યાદીમાં રાધિકા 8મા સ્થાને છે. રેસલર વિનેશ ફોગાટ ગૂગલના ટોપ 10 સર્ચ કરેલા લોકોની યાદીમાં ટોપ પર છે.

5 / 7
રાધિકા આ ​​વર્ષે તેના પ્રી-વેડિંગ ફંક્શન્સ અને સ્ટાર્સ સ્ટડેડ વેડિંગના કારણે ચર્ચામાં હતી.

6 / 7
રાધિકાના લગ્નના તમામ ફંક્શને ઘણી હેડલાઇન્સ બનાવી હતી, જેમાં માત્ર ભારતીય સ્ટાર્સ જ નહીં પરંતુ દુનિયાભરના સેલેબ્સ પણ સામેલ થયા હતા.

7 / 7

અંબાણી પરિવારના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">