Big Cricket League : સુરતમાં શિખર ધવને બેટથી લગાવી આગ, 15 બોલમાં 200ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા રન
બિગ ક્રિકેટ લીગની પ્રથમ સિઝનમાં નોર્ધન ચાર્જર્સની કેપ્ટનશીપ કરી રહેલા શિખર ધવને સતત બીજી મેચમાં પોતાની ટીમ માટે સૌથી વિસ્ફોટક અને મોટી ઈનિંગ્સ રમી હતી. જો કે ગત વખતે તે પોતાની ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો, પરંતુ આ વખતે તે થઈ શક્યું નથી.
Most Read Stories