AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Safety Rules : રસ્તા પરની આ 3 લાઇન વિશે જાણી લો, નહીં આવે ચલાન કે નહીં થાય એક્સિડન્ટ

આ લેખ રસ્તા પરની ત્રણ પ્રકારની લાઇનો વિશે માહિતી આપે છે જે અકસ્માતો ટાળવામાં મદદ કરે છે. સિંગલ સફેદ , ડબલ લાઇન, ગેપવાળી લાઇન વગેરે લાઈનો શું સૂચવે છે તેને લઈને વિગતવાર માહિતી આપવામાં આવી છે.

| Updated on: Dec 13, 2024 | 8:17 PM
Share
અલગ અલગ કારણોને લઈ અનેક વાર વિવિધ જગ્યા પર અકસ્માતના બનાવો બનતા હોય છે.

1 / 7
આવા અકસ્માત મોટાભાગે વાહન ચાલકોની ભૂલ જો કે કેટલાક નિયમોની જાણકારીના અભાવને થતાં હોય છે.

2 / 7
જેથી તમે ઘરેથી નીકળો તે પહેલા રસ્તા પરની આ ત્રણ લાઈનો વિશે જાણવું જરૂરી છે. આ ત્રણ લાઇનની જાણકારી જો નહીં હોય તો તમને મેમો પણ થઈ શકે છે.

3 / 7
રસ્તા પર તમે જઈ રહ્યા છો અને વચ્ચેની લાઈનોમાં ગેપ હોય તો આ સુરક્ષિત રસ્તો છે. એટલે કે આ રસ્તા પર તમે વાહનને ઓવરટેક કરી શકો છો.

4 / 7
પરંતુ જો રસ્તા પર પર તમને એકધારી સીધી સફેદ લાઇન જોવા મળે જેમાં કોઈ બ્રેક ન હોય તો સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે આવા રસ્તા પર તમે ઓવર ટેક કરી તો શકો છો. પરંતુ સાવધાની થી કરવો જોઈએ કારણ કે આ લાઇન સૂચવે છે અહીં અગાઉ અકસ્માત થયા છે.

5 / 7
જો તમને રસ્તા પર ડબલ લાઇન દેખાય છે. તો તેનો મતલબ છે કે, અહીં કઈ પણ થાય તમારે ઓવરટેક નથી કરવાનો કારણ કે અહીં અવાર નવાર અકસ્માત થતાં હોય છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. RTO ના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

7 / 7

નોલેજની આવી અન્ય સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.. 

g clip-path="url(#clip0_868_265)">