Ambani Company Share: 45 રૂપિયાની નીચે આવ્યો મુકેશ અંબાણીની આ કંપનીનો શેર, શુક્રવારે શેરમાં આવ્યો મોટો ઘટાડો
મુકેશ અંબાણીની આ કંપનીનો શેર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 14% વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીનો નફો 52 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. કંપનીએ ગયા સપ્ટેમ્બરમાં શેરહોલ્ડિંગ પેટર્નમાં આપેલી માહિતી અનુસાર, પ્રમોટર કંપનીમાં 74.90 ટકા હિસ્સો ધરાવે છે. જાહેર શેરધારકો 25 ટકા હિસ્સો ધરાવે છે.
Most Read Stories