Mahakumbh 2025: જો તમે કુંભના મેળામાં જાઓ તો આ જગ્યાના સમોસા જરૂર ખાજો, વિદેશોમાં પણ છે જબ્બર માગ
Mahakumbh Mela 2025: પ્રયાગરાજમાં જગરામ સમોસા તેના અનોખા સ્વાદ માટે દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા છે. 100 વર્ષ જૂની આ દુકાનને હાલ ત્રીજી પેઢી સંભાળી રહી છે. પરંતુ મજાલ છે તેના સ્વાદમાં સ્હેજ પણ ફર્ક આવે. અહીંના સૂકા સમોસા તો લોકો પેક કરાવીને લઈ જાય છે અને તેને 15,20 દિવસ સુધી ખાઈ શકાય છે. તહેવારોમાં તો અહીં લોકોની ભીડ જામે છે. અહીના સમોસા ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ એટલા જ લોકપ્રિય છે.
Most Read Stories