Tata ની સૌથી મજબૂત 7 સીટર Car, પરિવાર સાથે લાંબી મુસાફરી માટે સલામત, જાણો કિંમત
ટાટા મોટર્સે તેની 7 સીટર કારની રેન્જ સાથે ભારતીય બજારમાં હલચલ મચાવી છે. આ કાર મોટા પરિવારો માટે ઉત્તમ છે અને આરામદાયક પણ છે. ટાટાની 7 સીટર કારમાં સફારી અને હેરિયર જેવા લોકપ્રિય મોડલનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આ કાર્સ વિશે વિગતવાર...
Most Read Stories