Travel Tips : જો તમે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે ફરવા જઈ રહ્યા છો, તો બેગ આ રીતે પેક કરજો

ક્રિસમસ અને ન્યુયર સેલિબ્રેટ કરવા માટે કેટલાક લોકો પહાડો પર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. આ સમયે ત્યાં સ્નોફ્લો થાય છે પરંતુ પહાડો પર ફરવા જતી વખતે તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવું જરુરી છે. તો તમે બેગ પેક કરી રહ્યા છો, તો આ વાતનું જરુર ધ્યાન રાખજો.

| Updated on: Dec 13, 2024 | 4:33 PM
ક્રિસમસ અને ન્યુયર દરેક લોકો સેલિબ્રેટ કરવાનો પહેલાથી પ્લાન બનાવી લેતા હોય છે. કોઈ ઘરે રહીને તો કોઈ પરિવાર સાથે ક્રિસમસ અને ન્યુયર સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે. તો કોઈ ફ્રેન્ડ સાથે પાર્ટી પર જવાનું પસંદ કરે છે. કેટલાક લોકો સેલિબ્રેશન કરવા માટે પહાડો જતા હોય છે.

1 / 7
આ સીઝનમાં હિમાચલ અને ઉત્તરાખંડમાં અનેક સ્થળો પર સ્નોફોલ થાય છે. ચારે બાજુ તમને બરફના જ પહાડો દેખાશે. ગુલમર્ગમાં બરફથી ઢંકાયેલા પહાડો તમને જોવા મળશે. સ્નોફોલ દરમિયાન તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે.

2 / 7
જો તમે ફરવા માટે બેગ પેક કરી રહ્યા છો. તો સૌથી પહેલા ઋતુ પ્રમાણે કપડા પેક કરો. આ ઋતુમાં ગરમ કપડાંને વધારે પેક કરવા, જેમાં સ્વેટર, જેકેટ અને મફલર પણ સાથે રાખો. આ સિવાય ગરમ હાથ-પગના  3થી 4 જોડી મોંજા પણ રાખવા જોઈએ,

3 / 7
મહત્વની વાત છે શૂઝ પેક કરવાની. તો શૂઝ તમે એવા પેક કરજો. જે વોટરપ્રુફ હોય અને પહાડી રસ્તાઓ પર તમે આરમથી ચાલી શકો, થર્મલ કપડાંનું પણ પેકિંગ કરી લો, બેગમાં મોશ્ચરાઈઝર, લીપબામ પણ જરુર રાખો.

4 / 7
જો તમને કોઈ બીમારી છે તો સૌથી પહેલા તમારી દવા બેગમાં પેક કરી લો, ફરવા જઈ રહ્યા છો, તો હેલ્થનું ધ્યાન રાખવું પણ ખુબ જરુરી છે. ડ્રાયફ્રુટ્સ પણ પેક કરી લો. જે તમને હેલ્ધી રાખવા માટે મદદ કરશે. હેન્ડ સેનિટાઈઝર, સાબુ, ટિશ્યુ, પેપર તમારા બેગમાં જરુર રાખો,

5 / 7
ફરવા જઈ રહ્યા છો તો મોબાઈલનો વધારે ઉપયોગ થશે. વાંરવાર ફોટો વીડિયો શૂટ કરવાથી તમારા ફોનની બેટરી જલ્દી પુરી થઈ જશે. બીજું એક તો પહાડો પર લાઈટની સમસ્યા બની શકે છે, તો સાથે એક પાવરબેન્ક જરુર રાખો.

6 / 7
આ સિવાય આઈડી પ્રૂફ, હોટેલ બુકિંગ, ટ્રાવેલ ટિકિટ વગેરે જેવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સનું ખાસ ધ્યાન રાખો. જો શક્ય હોય તો સાથે રેનકોટ અને નાની છત્રી પણ બેગમાં પેક કરી લેજો, કારણ કે, સ્નોફલો જો વધારે થયો તો તમે ભીંજાય પણ શકો છો.

7 / 7

ટ્રાવેલને લગતા વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Follow Us:
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત

સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ

અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ

ભારે પવનના કારણે ગિરનાર પર્વતની રોપ-વે સેવા બંધ

અમદાવાદ ફ્લાવરશોમાં જવું હવે મોઘું પડશે !

SSC બોર્ડ પરીક્ષામાં ડમીકાંડમાં ચુકાદો, 3 આરોપીને ફટકારી સજા

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધવાના સંકેત

RBIમાં જમા 48 હજાર કરોડ રુપિયા છોડાવાની લાલચે ઠગાઈનો પ્રયાસ !

ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી ! હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">