AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun net worth : નેટવર્થ મામલે પણ વાઈલ્ડ ફાયર છે પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુન, જાણો કેટલી છે નેટવર્થ

સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ 1000 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. તો ચાલો જાણીએ પુષ્પાનો સ્ટાર અલ્લુ અર્જુન કેટલી સંપત્તિનો માલિક છે.

| Updated on: Dec 13, 2024 | 4:35 PM
Share
અલ્લુ અર્જુન પોતાની ફિલ્મ પુષ્પા 2 ધ રુલની સફળતા બાદ મુશ્કેલીમાં મુકાયો છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતુ. જે મામલે અલ્લુ અર્જુનની ઘરપકડ કરવામાં આવી છે.

1 / 7
સાઉથનો જાણીતો સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં પોતાની ફિલ્મ પુષ્પા-2ને લઈ ચર્ચામાં છે, તેની ફિલ્મ દેશથી લઈ વિદેશમાં સારી એવી કમાણી કરી રહી છે. ફિલ્મને ચાહકો તરફથી  પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

2 / 7
 બીજી તરફ અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. અલ્લુ અર્જુનના ચાહકો તેની ધરપકડથી ચોંકી ગયા છે.પરંતુ તેની ફિલ્મે થોડા જ દિવસોમાં વર્લ્ડવાઈડ 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે 700 કરોડથી વધારેની કમાણી કરી છે.

3 / 7
તમને જણાવી દઈએ કે, સાઉથ સ્ટાર માત્ર ફિલ્મથી જ કરોડો રુપિયાનો બિઝનેસ કરતો નથી પરંતુ તે ખુદ 41 વર્ષની ઉંમરે કરોડનો સંપત્તિનો માલિક છે.

4 / 7
અલ્લુ અર્જુન સુપરસ્ટાર હોવાની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. તેમણે અનેક જગ્યાએ રોકાણ કર્યું છે. આ સાથે તેમને પોતાનું એક પ્રોડક્શન હાઉસ, જાહેરાત અને સોશિયલ મીડિયામાંથી મોટી કમાણી કરે છે.

5 / 7
 એક રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુનની નેટવર્થ અંદાજે 460 કરોડ રુપિયા છે. તો અલ્લુ અર્જુન-કોનિડેલા પરિવારમાંથી આવે છે. જેની સંપત્તિ 6,000 કરોડ રુપિયા છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા પાસે હૈદરાબાદમાં એક આલિશાન ઘર છે, જ્યાં પરિવારની સાથે રહે છે. રિપોર્ટ મુજબ તે ઘરની કિંમત અંદાજે 100 કરોડ રુપિયા છે.

6 / 7
વર્ષ 2022માં પુષ્પા 2 અભિનેતાએ પોતાનો બિઝનેસ વધારવા માટે હૈદરાબાદમાં પ્રોડક્શન હાઉસ જેનું નામ અલ્લુ સ્ટુડિયો છે. આ પ્રોડક્શન હાઉસ સિવાય અમીરપેટમાં એક મલ્ટીપ્લેકસ પણ છે. જ્યાં તમિલ ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે. જેના કો-ફાઉન્ડર પણ તેના પિતા છે.

7 / 7

બોલિવુડને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">