શિયાળામાં વારંવાર બીમાર પડો છો? તો આ ચાર રીતે તમારા આહારમાં દૂધનો સમાવેશ કરો
Milk : દૂધ એ એક એવો ખોરાક છે જે પોષક તત્વોની ઉણપને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે જે લોકો શિયાળામાં વારંવાર બીમાર પડે છે તેઓએ દૂધમાં કેટલીક વસ્તુઓ ભેળવીને સેવન કરવું જોઈએ.
Most Read Stories