Tech Tips : કોલ આવતા જ કોલ કરનારનું નામ બોલશે તમારો Phone, બસ કરી લો આ સેટિંગ

જો ફોન જ તમને જણાવે કે કોનો કોલ આવી રહ્યો છે, તો તમારું કામ થોડું સરળ થઈ જશે. ત્યારે આજની સ્ટોરીમાં કોલ આવતા ફોન કોલ કરનાર વ્યક્તિનું નામ બોલવા લાગશે તે કેવી રીતે તેની ટ્રિક જણાવી રહ્યા છે

| Updated on: Dec 14, 2024 | 11:30 AM
ઘણી વખત એવું બને છે જ્યારે આપણે અગત્યના કામમાં વ્યસ્ત હોઈએ છીએ અને ફોન આપણાથી દૂર હોય છે આ દરમિયાન, જ્યારે કોઈ ફોન કરે છે, ત્યારે તેણે તેને ઉપાડવા માટે કામ છોડીને ઉભુ થવુ પડે છે અને ફોન ઉપાડી લીધા પછી ખબર પડે છે કે તે કોઈ કામનો કોલ ન હતો. આવી સ્થિતિમાં, જો ફોન જ તમને જણાવે કે કોનો કોલ આવી રહ્યો છે, તો તમારું કામ થોડું સરળ થઈ જશે. ત્યારે આજની સ્ટોરીમાં  કોલ આવતા ફોન કોલ કરનાર વ્યક્તિનું નામ બોલવા લાગશે તે કેવી રીતે તેની ટ્રિક જણાવી રહ્યા છે

1 / 6
 તેના માટે તૃતીય-પક્ષ એપ્લિકેશન Truecaller સાથે અદ્ભુત સુવિધાઓ ઉપલબ્ધ છે. તેને ચાલુ કર્યા પછી, જ્યારે તમનો કોઈ કોલ આવશે, ત્યારે તમને રિંગટોનની જગ્યાએ કોલરનું નામ સંભળાશે. ફોન તમને જણાવશે કે તમને કોણ ફોન કરી રહ્યું છે. સ્પામ ફિલ્ટર સિવાય, Truecallerનો સૌથી મોટો ફાયદો કોલર આઈડી બતાવવા સાથે સંબંધિત છે. આ એપ તે કોલરનું પણ નામ જણાવે છે જેનો કોન્ટેક્ટ નંબર તમારા ફોનમાં સેવ નથી.

2 / 6
તેના તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે : સૌથી પહેલા તમારા ફોનમાં Truecaller એપ ઇન્સ્ટોલ કરો અને તેને ઓપન કરો. આ પછી, તમારું એકાઉન્ટ બનાવો અને લોગિન કરો અને ઉપરના ખૂણામાં પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો.

3 / 6
હવે તમારે સેટિંગ્સ આઇકોન પર ટેપ કરવાનું રહેશે. સેટિંગ્સમાંથી call વિકલ્પમાં ગયા પછી, તમારે નીચે સ્ક્રોલ કરવું પડશે અને ફોન Phone Call  સેક્સનમાં તમને Announce Phone Calls  વિકલ્પ મળશે.

4 / 6
હવે તમારે ફક્ત  Announce Phone Calls સામે દેખાતું ટોગલ ઓન કરવાનું રહેશે.

5 / 6
આ કર્યા પછી, જ્યારે પણ તમને કોલ આવશે, ત્યારે એપ્લિકેશન તમને કહેશે કે કોણ કોલ કરી રહ્યું છે. જો કોઈનો નંબર સેવ ન હોય તો તેનો ફોન આવતા જ તેનો નંબર જાહેર થવા લાગે છે. આ સિવાય તમે ગૂગલ આસિસ્ટન્ટની મદદ પણ લઈ શકો છો

6 / 6
Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ

રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત

કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત

સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ

અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ

g clip-path="url(#clip0_868_265)">