14 ડિસેમ્બર, 2024

ભારતના 100 રૂપિયા થાઈલેન્ડમાં કેટલા થઈ જાય ?

થાઈલેન્ડ ભારતીયોના મનપસંદ પ્રવાસન સ્થળોમાંનું એક છે.

ભારતમાંથી લાખો લોકો થાઈલેન્ડ ફરવા જાય છે.

થાઈલેન્ડ મુખ્યત્વે બૌદ્ધ વસ્તી ધરાવતો દેશ છે. તેની રાજધાની બેંગકોક છે.

થાઈલેન્ડનું ચલણ Thai Baht છે.

એક Thai Baht 2.50 ભારતીય રૂપિયા બરાબર છે.

થાઈલેન્ડમાં 100 ભારતીય રૂપિયા 40 Thai Baht ના બરાબર છે.