IND vs AUS: ગાબા ટેસ્ટમાં રોહિત શર્માએ કંઈક એવું કર્યું જે છેલ્લા 10 વર્ષમાં કોઈ ભારતીય કેપ્ટને નથી કર્યું
બ્રિસ્બેનના ગાબા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દ્વારા ટીમ ઈન્ડિયાએ એવું કંઈક કર્યું છે જે 10 વર્ષ પછી વિદેશી ધરતી પર થયું છે. જોકે, રોહિત શર્માનો આ નિર્ણય ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
Most Read Stories