Huge Buying ! રોકેટ બન્યો આ આ પેની સ્ટોક, ખરીદવા માટે ધસારો, 9 રૂપિયા પહોંચી કિંમત
આ કંપનીના શેરનો ભાવ 6 ટકા વધીને 9.24 રૂપિયા થયો હતો. શેરમાં આ ઉછાળા પાછળનું કારણ કંપનીએ સેવાઓમાં વિસ્તરણની જાહેરાત કર્યાના સમાચાર છે. કંપનીના શેર 1 જાન્યુઆરી 2024ના રોજ ₹4.31થી વધીને ₹16 ઓક્ટોબરના રોજ ₹9.20 થયા હતા.
Most Read Stories