Bonus Share: 40થી ઓછી કિંમતના આ સ્ટોકે બોનસ શેરની કરી જાહેરાત, 1 પર મળશે 1 ફ્રી શેર
આ કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની એક શેર પર એક શેર બોનસ આપશે. અગાઉ, કંપનીએ 2022માં બે વખત રોકાણકારોને બોનસ શેર આપ્યા હતા. તમને જણાવી દઈએ કે, સોમવારે BSEમાં કંપનીના શેરની કિંમત 40 રૂપિયાની નીચે હતી. કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 54 અને કંપનીનું 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 31.71 છે.
Most Read Stories