AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024 : દીવાળીની રોનક સાથે ચેહરાની ચમક પણ આ રીતે ચમકાવી લો

ફેસ્ટિવલ સીઝનમાં જે રીતે આપણે આપણી ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખીએ છીએ. તેવી જ રીતે ત્વચાનું પણ ધ્યાન રાખવું ખુબ જરુરી છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે એક્સપર્ટની કેટલીક ટિપ્સ ફોલો કરવાની રહેશે. જેનાથી તમારી સ્કિન હેલ્ધી અને ગ્લો પણ કરશે.

| Updated on: Oct 15, 2024 | 1:35 PM
Share
 નવરાત્રીમાં 9 દિવસ ચેહરા પર મેકઅપ કર્યો હોય છે. આ દરમિયાન સ્ક્રિનમાં ગ્લો જતો રહે છે. નવરાત્રીના થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવે છે ત્યારે જેટલું તમે તમારા ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખો છે. તેટલું ધ્યાન સ્કિનનું પણ રાખવું ખુબ જરુરી છે. નવરાત્રી બાદ દશેરા, કરવા ચોથ અને દિવાળીનો તહેવાર આવે છે. ફેસ્ટિવલની સીઝનમાં ત્વચાનું ધ્યાન રાખવું પણ ખુબ જરુરી છે.

1 / 8
 ચેહરામાં નેચરલ ગ્લો મેળવવા માટે માત્ર બહાર નહિ ચેહરાની અંદરથી પણ પોષણ મેળવવું જરુરી છે. બ્યુટી પ્રોડક્ટ થોડા સમય માટે તમારી ત્વચાને નિખાર આપે છે. પરંતુ સ્કિનને અંદરથી પોષણ મેળવવા માટે શું કરવું જોઈએ આજે તેના વિશે વાત કરીશું.

2 / 8
 સંતરા લીબું, આંબલા અને કીવી જેવા ફળોમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે કોલેજન ઉત્પનને વધારી ત્વચાને ગ્લો રાખવામાં મદદ કરે છે. ગ્લોઈંગ લુક મેળવવા માટે દરરોજ વિટામિન સી વાળા ફળનું સેવન કરો.

3 / 8
પાલક, મેથી અને બ્રોકલી જેવા લીલા શાકભાજીને દરરોજ તમારી ડિશમાં સામેલ કરો. આનાથી અનેક વિટામીન તમારી સ્કિનને મળશે અને ત્વચાની સુંદર બનાવવામાં મદદ કરશે. ડાયટમાં લીલા શાકભાજી જરુર સામેલ કરો.

4 / 8
બદામ અને અખરોટ તેમજ સૂરજમુખીના બીમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સીડટ્સથી ભરપુર હોય છે. જે ત્વચાને ફ્રી રેડિક્લસથી બચાવે છે. ફેસ્ટિવલની સીઝનમાં ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે નટ્સનું સેવન કરવું જોઈએ.

5 / 8
દહીં તમેજ પ્રોબાયોટિક્સથી ભરપુર વસ્તુઓ ડાઈજેશનને યોગ્ય રાખે છે. પરંતુ ત્વચાને પણ હેલ્ધી રાખે છે. નિયમિત રુપે દહીંનું સેવન તમારી ત્વચાને મુલાયમ અને ગ્લોઈંગ રાખશે

6 / 8
ભારતીય રસોઈમાં હળદર અને આંદુ તમારા સ્વાસ્થ અને સ્કિન બંન્ને માટે ફાયદાકારક છે. હળદરમાં રહેલા એન્ટીઓક્સીડેટસ અને આદુના એન્ટી ઈફ્લેમેટરી ગુણ ત્વચાને માટે ફાયદાકારક છે. હળદર વાળા દુધ કે પછી આદું વાળી ચા તમારી ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરે છે.

7 / 8
ફેસ્ટિવલની સીઝનની તૈયારીઓ વચ્ચે તમારી ત્વચાને હાઈડ્રેટેડ રાખવી સૌથી મહત્વની છે.દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ, નારિયલ પાણી તેમજ તાજા ફળોથી ત્વચાને પોષણ મળે છે. આનાથી સ્કિન ગ્લો પણ કરે છે.

8 / 8
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">