IND vs NZ, 1st Test : ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં રોહિત-વિરાટ પર ચાહકોની નજર, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં સતત વરસાદ પડી રહ્યો છે. તો જાણો તમે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

| Updated on: Oct 16, 2024 | 12:54 PM
ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સીરિઝ રમવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય ટીમ ઘરઆંગણે છેલ્લી ટેસ્ટ મેચ છે.  ભારતીય ટીમ સાથે ચાહકોની નજર કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે.

1 / 5
રોહિત અને કોહલી ભારતીય બેટિંગમાં કમાલ દેખાડી શકે છે. બંન્ને પાસે મોટી ઈનિગ્સ રમવાની પણ સૌને આશા છે. પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં વરસાદનો ખતરો પણ મંડરાય રહ્યો છે.

2 / 5
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ વરસાદે રમત બગાડી હતી, અંતે ભારતે આ મેચ જીતી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ બેગ્લુરુમાં રમાશે. મેચના એક દિવસ પહેલા વરસાદ પડ્યો હતો.ટીમની પ્રેક્ટિસ મેચ પણ વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી.

3 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ બુધવારે આજે 16 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચ બેગ્લુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.  ટીવી પર ભારત અને ન્યુઝીલેન્ડની પહેલી ટેસ્ટ મેચનું લાઈવ પ્રસારણ સ્પોર્ટસ 18 પણ જોઈ શકાશે.

4 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિઓ સિનેમા પર જોઈ શકો છો. આ સાથે ક્રિકેટને લગતા તમામ સમાચારની અપટેડ તમને ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પરથી મળી રહેશે.

5 / 5
Follow Us:
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી

g clip-path="url(#clip0_868_265)">