BSNL લાવ્યું ફરી જબરદસ્ત ઓફર ! એક મહિના માટે 6500GB Data મળશે માત્ર આટલી કિંમતમાં
BSNL તેના કરોડો ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. BSNL એ તેની સૂચિમાં એક પ્લાનનો સમાવેશ કર્યો છે જેણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓને વધુ ખુશ કરી દીધા છે. BSNL તેના ગ્રાહકોને એક મહિનામાં 6500GB ડેટા ઓફર કરી રહી છે.
Most Read Stories