IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં વધુ એક ટક્કર, આ દિવસે થશે મહામુકાબલો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. આ વખતે મુકાબલો UAEના મેદાન પર નહીં પરંતુ ઓમાનમાં થશે. આ મેચ ઈમર્જિંગ એશિયા કપમાં બંને દેશોની પુરુષ ટીમો વચ્ચે થશે.

| Updated on: Oct 14, 2024 | 4:33 PM
ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી ટક્કર જોવા માટે તૈયાર થઈ જાઓ. બે કટ્ટર હરીફો વચ્ચેનો આ મુકાબલો ઓમાનની ધરતી પર મહિલા T20 વર્લ્ડ કપની મધ્યમાં થશે. આ મેચ ન તો મહિલા ટીમો વચ્ચે હશે અને ન તો ભારત અને પાકિસ્તાનની સિનિયર ટીમો વચ્ચે. આ મેચ ઈમર્જિંગ એશિયા કપમાં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રમાશે.

1 / 6
ઈમર્જિંગ એશિયા કપ 2024નું આયોજન T20 ફોર્મેટમાં કરવામાં આવશે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 19 ઓક્ટોબરે ટકરાશે. આ શાનદાર મેચ મસ્કતના ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડમાં રમાશે. ઈમર્જિંગ એશિયા કપ 18 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ, ભારતીય ટીમ 19મી ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની પણ આ પ્રથમ મેચ હશે.

2 / 6
તિલક વર્મા ઈમર્જિંગ એશિયા કપ માટે ભારત Aની કેપ્ટનશીપ કરશે. તિલકને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 ODI અને 16 T20I નો અનુભવ છે. અભિષેક શર્મા તિલક વર્માના ડેપ્યુટી એટલે કે વાઈસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય રાહુલ ચહર એવો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની મેન્સ નેશનલ ટીમ તરફથી રમી ચૂક્યો છે.

3 / 6
આ ત્રણ ભારતીય ખેલાડીઓ સિવાય આયુષ બદોની, રમનદીપ સિંહ, પ્રભસિમરન સિંહ, નેહલ વાડેરા, અનુજ રાવત, ઋત્વિક શૌકીન, સાઈ કિશોર, રસિક સલામ, વૈભવ અરોરા અને આકિબ ખાન પાસે IPL રમવાનો અનુભવ છે.

4 / 6
ભારત અને પાકિસ્તાનને ટૂર્નામેન્ટના ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. આ બે સિવાય UAE અને ઓમાનની ટીમો પણ આ ગ્રુપનો ભાગ છે. આ પ્રથમ વખત છે જ્યારે ઈમર્જિંગ એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ પહેલા રમાયેલી પાંચ આવૃત્તિઓ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ હતી.

5 / 6
ભારતે 2013માં ઈમર્જિંગ એશિયા કપની પ્રથમ આવૃત્તિ જીતી હતી. જ્યારે પાકિસ્તાન છેલ્લા બે વખતથી આ ટૂર્નામેન્ટની વિજેતા છે. પાકિસ્તાન A એ છેલ્લી વખત ફાઈનલમાં ભારત A ને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ વખતે ભારત A પાસે બદલો લેવાની તક છે. (All Photo Credit : ICC/PTI/GETTY)

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">