16.10.2024

શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ચાંદની રોશનીમાં મૂકવામાં આવે છે દૂધ પૌંઆ ? 

Image -Pixabay

શરદ પૂનમની રાત્રે દૂધ-પૌંઆ કે ખીર મોટાભાગના બધા જ લોકો ખાય છે.

ચંદ્ર શરદ પૂનમના દિવસે 16 કળાએ ખીલે છે.

શરદ પૂનમની રાત્રે ચંદ્રની રોશનીમાં દૂધ - પૌંઆ મુકી તેનું સેવન કરવાથી શીતળતા પ્રદાન કરે છે.

દૂધ - પૌંઆને શરદ પૂનમની રાત્રે બહાર રાખવાના કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે.

દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. જ્યારે પૌંઆ ચોખામાંથી બનતા હોવાથી તેમાં સ્ટાર્ચ હોય છે.

દૂધ - પૌંઆને ચંદ્રની રોશનીમાં મુકવાથી સ્ટાર્ચ કિરણોને શોષી લે છે.  જેથી દૂધમાં સારા બેક્ટેરિયા બને છે.

 ચાંદી, કાંસાના વાસણમાં દૂધ - પૌંઆ બનાવવા વધારે લાભદાયક છે.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)