લિસ્ટિંગ ભાવથી પણ નીચે પહોંચ્યો આ દિગ્ગજ કંપનીનો શેર, આજે 6 ટકા ઘટ્યો ભાવ
આજે એટલે 14 ઓક્ટોબરના રોજ શેર 6 ટકાથી વધુ ઘટીને 140.40 રૂપિયા થયો છે. કંપનીના શેર માટેનો એક મહિનાનો લોક-ઈન પિરિયડ સોમવાર, 14 ઓક્ટોબરના રોજ પૂરો થયો. કંપનીના શેર લિસ્ટિંગ ભાવથી નીચે આવી ગયા છે. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 188.45 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 129.85 છે.
Most Read Stories