Baba Siddiqui Murder ની જેમ જ આ ફિલ્મોની સ્ટોરી છે, બતાવવામાં આવ્યો છે ગેંગવોરનો ‘ખુની ખેલ’

Baba siddiqui shoot dead : બોલિવૂડમાં લવસ્ટોરી અને એક્શનની સાથે ગેંગસ્ટર પર આધારિત ઘણી ફિલ્મો પણ બની છે. અજય દેવગન, ઈમરાન હાશ્મી, જોન અબ્રાહમ જેવા કલાકારોએ ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે. ચાલો તમને કેટલીક ફિલ્મો વિશે જણાવીએ.

| Updated on: Oct 15, 2024 | 8:30 AM
તારીખ 12મી ઓક્ટોબર. મુંબઈનો બાંદ્રા પૂર્વ વિસ્તાર. NCP નેતા બાબા સિદ્દીકી તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર હતા. ત્રણ લોકો તેમના પર ગોળીબાર કરે છે. તેને ત્રણ વખત ગોળી વાગી છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચ્યો નહીં. બીજા દિવસે એટલે કે 13 ઓક્ટોબરે ફેસબુક પર એક પોસ્ટ દેખાય છે અને આ હત્યા સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ જોડાયેલું છે.

1 / 7
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન, અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમારે કોઈની સાથે દુશ્મની નથી. પરંતુ જે સલમાન અને દાઉદને મદદ કરે છે તેણે પોતાનો હિસાબ રાખવો જોઈએ. લોરેન્સની આ ઘટનાને અંજામ આપવાની રીત કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. બોલિવૂડમાં આવી ઘણી ફિલ્મો બની છે, જેમાં ખુની ખેલ જોવા મળે છે.

2 / 7
કંપની (Company) : ચાલો 'કંપની' થી શરૂઆત કરીએ. રામ ગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગન અને વિવેક ઓબેરોય જોવા મળ્યા હતા. ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન વચ્ચેના અણબનાવની કહાની દર્શાવતી આ ફિલ્મમાં ઘણું લોહીલુહાણ જોવા મળ્યું હતું.

3 / 7
સત્યા (Satya) : આ યાદીમાં આગામી ફિલ્મ પણ રામ ગોપાલ વર્માની છે. નામ- સત્યા. આ મુવીમાં મનોજ બાજપેયીએ અંડરવર્લ્ડ ડોનનો રોલ કર્યો હતો. તેના પાત્રનું નામ છે ભીકુ મ્હાત્રે. આ મુવીમાં પણ ગોળીઓનો અવાજ સંભળાયો હતો.

4 / 7
ગેંગ્સ ઓફ વાસેપુર  (Gangs Of Wasseypur) : ધનબાદના માઈનિંગ માફિયા ફૈઝલ ખાનની વાર્તા દર્શાવતી ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં ઘણો આતંક હતો. બે ભાગની આ ફિલ્મ અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ ફૈઝલ ખાનનો રોલ કર્યો હતો. મનોજ બાજપેયી, પંકજ ત્રિપાઠી, પીયૂષ મિશ્રા પણ આ ફિલ્મનો ભાગ હતા.

5 / 7
વડાલા શૂટ આઉટ એટ લોખંડવાલા (Shoot Out At lokhandwala) : 2007માં રિલીઝ થયેલી ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’ પણ ગેંગસ્ટર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય, સંજય દત્ત અને સુનીલ શેટ્ટી જેવા કલાકારો જોવા મળ્યા હતા. 6 વર્ષ પછી વર્ષ 2013માં આ ફિલ્મની સિક્વલ પણ આવી. નામ- ‘શૂટ આઉટ એટ વડાલા’. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, મનોજ બાજપેયી અને તુષાર કપૂર જોવા મળ્યા હતા.

6 / 7
વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ (Once Upon A Time In Mumbai) : 2007માં અજય દેવગન અને ઈમરાન હાશ્મીએ પડદા પર ધૂમ મચાવી અને પછી 2013માં અક્ષય કુમાર અને ઈમરાન ખાને. અજય-ઇમરાન હાશ્મી 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ'માં અને અક્ષય-ઇમરાન ખાન 'વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા'માં જોવા મળ્યા હતા.

7 / 7
Follow Us:
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO

5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા

કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

g clip-path="url(#clip0_868_265)">