Dudh Poha Recipe : શરદ પૂનમની રાત્રે બનાવો સ્વાદિષ્ટ દૂધ – પૌંઆ, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

આપણે સૌ જાણીએ છીએ કે શરદ પૂનમની રાત્રે દૂધ-પૌઆ કે ખીર ખાવાનો રીવાજ છે. આપણે સૌ વર્ષોથી દૂધ પૌઆનો આનંદ ઉઠાવતા આવ્યા છીએ.તો આજે આપણે જાણીશું કે દૂધ - પૌઆ ઘરે કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Oct 16, 2024 | 4:20 PM
દૂધ - પૌંઆ બનાવવા માટે સૌથી પહેલા કેટલીક સામગ્રીની જરુર પડશે. જેમાં દૂધ, પૌંઆ, ખાંડ અથવા સાકર, ઈલાયચી પાઉડર, કસ્ટર પાઉડર, જાયફળ, ડ્રાયફ્રુટ સહિતની વસ્તુઓની જરુર પડશે.

1 / 5
સૌથી પહેલા એક પેનને ઘીથી ગ્રીસ કરી લો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી તેમાં પ્રમાણ અનુસાર ખાંડ અથવા તો સાકર ઉમેરો. ધ્યાન રાખો કે દૂધ પેનમાં ચોંટે નહીં.

2 / 5
હવે ધોઈને રાખેલા પૌંઆને દૂધમાં ઉમેરી તેને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં દૂધમાં ઓગાળેલો કસ્ટર પાઉડર ઉમેરો.  આ સાથે જ તેમાં ઈલાયચી પાઉડર,  જાયફળ, ડ્રાયફ્રુટ ઉમેરો.

3 / 5
દૂધ - પૌંઆને ધીમી આંચ પર ઉકળવા દો. હવે દૂધમાં પૌંઆ બરાબર મિશ્રિત થાય ત્યારે ગેસ બંધ કરી દો. દૂધ - પૌંઆને ઠંડુ કરવા માટે મુકો.

4 / 5
દૂધ - પૌંઆને ચંદ્રમાંના કિરણોમાં 3- 4 કલાક મુકો. ત્યાર બાદ બાઉલમાં કાઢી તેને ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરીને સર્વ કરો.

5 / 5
Follow Us:
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે

ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે

કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

વિમેન્સ ફુટબોલ લીગમાં ફ્રેન્કફર્ટની જીત થઈ

ગાંધીનગરની 2 યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી મુકવાની ધમકી

ગુજરાતમાં ફરી વરસાદનું સંકટ, અરબ સાગરમાં સક્રિય થઈ વરસાદી સિસ્ટમ

48 કલાકમાં એર ઈન્ડિયા,ઈંડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકોનો કાર્યક્ષેત્રે લાભના સંકેત

ખેડામાં રોગચાળો વકર્યો, અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">