તમારા ફોનમાં Fingerprint Lock કામ નથી કરતુ? તો ડીલીટ કરવા અપનાવો આ સરળ ટ્રિક
જો તમારા ફોનમાં પણ ફિંગરપ્રિન્ટ લૉક કામ નથી કરતું, તો ચાલો જાણીએ લૉકને ડિલીટ કરવાની સૌથી સરળ રીત. આ વિકલ્પ સેટિંગ્સમાં મળી શકે છે. ડિલીટ કર્યા પછી, તમે સુરક્ષા માટે PIN, પાસવર્ડ અથવા પેટર્નનો ઉપયોગ કરી શકો છો.
Most Read Stories