kalakand Recipe : દિવાળી પર ઘરે જ ઝટપટ બનાવો કલાકંદ, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે. તો આજે આપણે કલાકંદ ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

| Updated on: Oct 15, 2024 | 2:17 PM
કલાકંદ એકદમ સરળતાથી ઘરે બનાવી શકાય છે. આજે આપણે જાણીશું કે થોડાક જ સમયમાં કેવી રીતે કલાકંદ બનાવી શકાય છે. કલાકંદ બનાવવા માટે ફ્રેશ પનીર, ખાંડ, દૂધ, ઈલાયચી પાવડર, બદામની કતરી, ઘી તેમજ કેસર સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
સૌથી પહેલા એક પેનમાં દૂધ લો. તેમાં જરુરિયા અનુસાર ખાંડ ઉમેરી સતત હલાવતા રહો. ધ્યાન રાખો કે પેનમાં દૂધ ચોંટી ન જાય.

2 / 5
દૂધ અડધુ થઈ જાય ત્યારે તેમાં ઘી ઉમેરો બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પનીર અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી હલાવો. તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.

3 / 5
ત્યારબાદ આ મિશ્રણમાં એક ચપટી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. કલાકંદમાં મીઠું નાખવાથી તે સ્વાદને સંતુલન કરે છે. ધ્યાન રાખો કે મિશ્રણમાં મીઠું વધારે ન પડી જાય.

4 / 5
જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં પાથરી દો. તેના પર બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી દો. આ મીઠાઈ તમે દિવાળી પર કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો. ( All Image - Getty Image )

5 / 5
Follow Us:
Viral Video : ચોરી કરવા માટે અપનાવી અનોખી રીત

વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ

સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO

5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">