Renewable Energy નો કિંગ બનશે ભારત, ગુજરાતનો રહેશે મહત્વનો ફાળો, જાણો કેવી રીતે થશે સપનું સાકાર
ભારત સરકાર રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ઝડપથી કામ કરી રહી છે. જેના પરિણામો હવે ધીમે ધીમે દેખાવા લાગ્યા છે. સપ્ટેમ્બર 2024માં દેશે 200 ગીગાવોટનો આંકડો પાર કર્યો છે. ચાલો સમજીએ કે તેની વીજ ઉત્પાદન ક્ષમતા પર શું અસર પડશે અને તે દેશ માટે કેટલું ફાયદાકારક છે.
Most Read Stories