Mukesh Ambani Invested Company: મુકેશ અંબાણીએ રોકાણ કરેલી આ કંપનીને મોટી ખોટ, શેર ક્રેશ, 24 પર આવ્યો ભાવ
મુકેશ અંબાણીના રોકાણવાળી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીની ઓપરેટિંગ આવક 35.46 ટકા ઘટીને રૂ. 885.66 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે રૂ. 1,372.34 કરોડ હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 25.45 ટકા ઘટીને રૂ. 1,160.63 થયો છે.
Most Read Stories