શું મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી થશે બહાર ? રોહિત શર્માએ આપ્યો જવાબ

હાલમાં જ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ફરી ઈજાગ્રસ્ત થવાના સમાચાર આવ્યા હતા, જેને શમીએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા, પરંતુ હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટને શમીને ખોટો ગણાવ્યો છે.

| Updated on: Oct 15, 2024 | 6:14 PM
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા બેંગલોરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

1 / 5
આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સિરીઝની સાથે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને પણ વાત કરી હતી, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લઈ મોટી અપડેટ કેપ્ટન રોહિત શર્માએ આપી હતી.

2 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે રોહિત શર્માએ બેંગલુરુમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મોહમ્મદ શમીનો ઘૂંટણ સંપૂર્ણ રીતે સાજો થયો નથી અને તેની ઈજા એટલી ખરાબ છે કે શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઈ જવો ઘણો મુશ્કેલ છે.

3 / 5
રોહિત શર્માએ બેંગલુરુમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઈમાનદારીથી કહું તો શમીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ છે. તેને વધુ એક આંચકો લાગ્યો છે. અને તેના ઘૂંટણમાં હજુ પણ સોજો છે. હવે તેણે ફરી શરૂઆત કરવી પડશે. શમી ફિઝિયો અને ડોક્ટર સાથે છે. અમે ઘાયલ (ઈજાગ્રસ્ત) શમીને ઓસ્ટ્રેલિયા લઈ જવા માંગતા નથી.

4 / 5
કેપ્ટન રોહિત શર્માના નિવેદન બાદ એક વાત તો સ્પષ્ટ થઈ છે કે શમીની ઈજા સામાન્ય નથી. એવામાં જોવાનું એ રહેશે કે શમી કેટલી જલ્દી આ ઈજામાંથી સાજો થશે? અને શું સિલેક્ટર્સ શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં શમીની પસંદગી કરશે? (All Photo Credit : PTI/GETTY/ICC/BCCI)

5 / 5
Follow Us:
ખેડામાં રોગચાળો વકર્યો, અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી

CM ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલીસી કરી લોન્ચ

Viral Video : ચોરી કરવા માટે અપનાવી અનોખી રીત

વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ

સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO

5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video

g clip-path="url(#clip0_868_265)">