બાળકના ગળામાં કંઇ ફસાઇ જાય તો તરત અપનાવો આ 3 ઉપાય, મળશે રાહત
નાના બાળકો નવી વસ્તુઓ જોઈને એટલા કુતૂહલ બની જાય છે કે તેઓ તેને મોઢામાં મૂકી દે છે. નાના બાળકોને હંમેશા એવું લાગે છે કે તેમની આંખોને જે ગમે છે તે તેમના માટે ખાવા માટે છે. આવો જાણીએ કે બાળકના ગળામાં કંઇ ફસાઇ જાય તો તેને કેવી રીતે દૂર કરવું.
Most Read Stories