રસોડાનીઆ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર

16 Oct, 2024

સ્વાદના રસિકો કોઈ પણ ભોજનને ચટપટું બનાવવા માટે લીંબુનો ઉપયોગ કરતાં જ હોય છે.

પરંતુ આ લીંબુનો રસોઈમાં ઉપયોગ કરવાના પણ કેટલાક નિયમો છે, જે જાણવા ખૂબ જરૂરી છે.

લીંબુની અંદર નેચરલ સાઈટ્રિક એસિડ રહેલું છે.

જો કોઈ પણ વસ્તુ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને તેની અંદર લીંબુ નાખવામાં આવે ત્યારે લીંબુમાં રહેલું સાઈટ્રિક એસિડ યુરીક એસિડમાં પરિવર્તિત થાય છે.

એટલે કે ગરમ દાળમાં જ્યારે લીંબુ નાખવામાં આવે ત્યારે તેમાં રિએક્શન થાય છે.

તમારે ભોજનમાં લીંબુનો ઉપયોગ કરતી વખતે હંમેશા સેલ્ફ સર્વિસ રાખવી.

લીંબુ સૂર્યાસ્ત બાદ ક્યારેય ઉપયોગમાં લેવું ન જોઈએ.

કારણ કે કોઈ પણ ખાટી વસ્તુમાં વિટામિન C હોય છે અને આ વિટામિનનું પાચન સૂર્યની હાજરીમાં થતું હોય છે.

આમ તો આખું વર્ષ લોકો લીંબુ ખાતા હોય છે પરંતુ, લીંબુ ખાવાની સૌથી ઉત્તમ ઋતુ 'વર્ષા ઋતુ' છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

All Photos - Canva