અમિતાભ બચ્ચન પાસે છે આ કંપનીના 298545 શેર, કિંમત 41 રૂપિયાથી વધીને 424 રૂપિયા પર પહોંચી ગઇ
Amitabh Bachchan Portfolio Stock: શેરબજારમાં ઘણા એવા શેરો છે જે સેલિબ્રિટી રોકાણકારોના ફેવરિટ છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જેમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પણ હિસ્સો છે અને જાણો શેરની કિંમત.
Most Read Stories