15 વર્ષ ડેટિંગ કર્યા બાદ બહેનની ફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, 1 બાળકનો પિતા છે ટેનિસ ખેલાડી

22 વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે સંન્યાસની જાહેરાત કરી છે. તે ડેવિસ કપ ફાઈનલ બાદ ટેનિસમાંથી સંન્યાસ લેશે. 38 વર્ષના નડાલે સોશિયલ મીડિયા પર આ સમાચાર જાહેર કર્યા છે. તો આજે આપણે ટેનિસના ચેમ્પિયન રાફેલ નડાલના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Oct 15, 2024 | 7:29 AM
 ટેનિસ ચેમ્પિયન ખેલાડી ટેનિસને અલવિદા કહેવા જઈ રહ્યો છે.સ્પેનના નડાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે આ નિર્ણય ઈજાને કારણે લીધો છે.

1 / 11
નડાલ પેરિસ ઓલિમ્પિક બાદ રમ્યો નથી. તો ચાલો આજે આપણે નડાલ અને તેની પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી વાત કરીશું.

2 / 11
રાફેલ નડાલ પારેરાનો જન્મ 3 જૂન 1986ના રોજ સ્પેનના  મનાકોરમાં થયો હતો, તેના પિતા એક ઉદ્યોગપતિ છે જે વીમા કંપની, ગ્લાસ એન્ડ વિન્ડો કંપની (વિડ્રેસ મેલોર્કા) અને રેસ્ટોરન્ટ છે.

3 / 11
તેની માતા પરફ્યુમના દુકાનની માલિક રહી ચૂકી છે છે. નડાલ અને તેની બહેન મારિયા ઈસાબેલની સારસંભાળ માટે તેમણે પરફ્યુમની દુકાની જવાબદારી છોડી હતી.

4 / 11
બ્રાઝીલિયન સ્ટ્રાઈકર રોનાલ્ડો રાફેલ નડાલના બાળપણના આઈડલ હતા. તેના કાકા સાથે બાર્સિલોના ટીમના ડ્રેસિંગ રુમમાં જઈ બ્રાઝીલિયન ખેલાડીની સાથે એક ફોટો ક્લિક કરવાની તક મળી હતી.

5 / 11
રાફેલ નડાલે પોતાના કરિયરમાં કુલ 22 ગ્રાન્ડ સ્લૈમ જીત્યા છે. તેમણે 92 એટીપી લેવલ સિંગલ ટાઈટલ જીત્યા છે. જેમાં 36 માસ્ટર્સ ટાઈટલ અને 2008 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સામેલ છે.

6 / 11
નડાલે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પેરેલો સાથે લગ્ન કર્યા છે અને આ દંપતી એક નાના છોકરાના માતાપિતા પણ છે.નડાલ અને મારિયા એકબીજાને 15 વર્ષ ડેટ કરી હતી. મારિયાએ તેને સંધર્ષ કરતા અને મહાન ખેલાડી બનતા પણ જોયો છે.

7 / 11
સારા-ખરાબ તમામ સમયમાં તેમની પત્નીએ તેને સાથ આપ્યો છે. રિપોર્ટ અનુસાર નડાલની મારિયા સાથે પહેલી મુલાકાત તેની બહેન દ્વારા થઈ હતી. જ્યારે નડાલે ડેટિંગ શરુ કરી તો તે 19 વર્ષનો હતો અને મારિયા 17 વર્ષની હતી.

8 / 11
મારિયા હંમેશા લાઈમલાઈટથી દુર રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ વધારે એક્ટિવ નથી.નજડાલની બહેન પણ ભાઈની ચમકદાર કારકિર્દી વચ્ચે લાઈમલાઈટથી દૂર રહી છે.

9 / 11
રાફેલ નડાલની એક નાની બહેન છે જેનું નામ મારિયા ઈસાબેલ નડાલ છે. તેણી 35 વર્ષની છે અને રફા નડાલ એકેડમીમાં માર્કેટિંગ અને સેલ્સ કર્મચારી તરીકે કામ કરે છે. રાફેલ નડાલ એકેડેમી એક જાણીતી સુવિધા છે જે ટેનિસ અને શિક્ષણને જોડવાનો પ્રયાસ કરે છે જેથી કરીને વિદ્યાર્થીઓ તેમની ટેનિસ કારકિર્દી ચાલુ રાખે,

10 / 11
રાફેલ નડાલનો પરિવાર જુઓ કોણ કોણ છે

રાફેલ નડાલનો પરિવાર જુઓ કોણ કોણ છે

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">