Hyundai Motor IPO: આવતીકાલથી ખુલી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, રોકાણકરતા પહેલા જાણો IPO સાથે જોડાયેલી 10 મોટી બાબતો
રોકાણકારો 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી Hyundai Motor India Limitedના IPOમાં રોકાણ કરી શકે છે. આ માટે પ્રાઈસ બેન્ડ 1,865-1,960 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે.
Most Read Stories