સ્વપ્ન સંકેત : શું તમને ઊંઘમાં કોઈના અંતિમ સંસ્કારના દર્શન થયા છે? તે તમારા માટે શુભ છે કે અશુભ-જાણો

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટા વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

| Updated on: Oct 03, 2024 | 1:47 PM
ગળે મળવું : જો ગળે મળતો જીવ સ્ત્રી છે તો કામ-સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે. અને જો તે પુરુષ છે તો શત્રુ પક્ષથી આક્રમણ સૂચવે છે. પરાજયનો સામનો પણ કરવો પડી શકે છે.

1 / 7
કાપેલા અંગો : કોઈ મનુષ્ય અથવા કોઈ પશુ-પક્ષીના કાપેલા અંગો જોવા મળે તો સારા સ્વાસ્થ્યનું સૂચક છે. જો કોઈ નજીકનું વ્યક્તિ બિમાર છે તો આ સ્વપ્ન તેના સારા થવાની સૂચના આપે છે. પરંતુ ગાયના કાપેલા અંગો જોવા એ અશુભ સંકેત છે.

2 / 7
અંગદાન : જો સપનામાં તમે તમારુ કોઈ અંગદાન કરતા જોવો તો તે ઉજ્જળ ભવિષ્યનું પ્રતિક છે. દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.

3 / 7
અંડકોષ : સ્વપ્નમાં તમારા પોતાના અથવા બીજા કોઈના અંડકોષ જોવું એ મુસાફરીની પ્રબળ સંભાવના સૂચવે છે. કોઈ તાત્કાલિક કારણોસર તમારે કોઈ દૂરના દેશની યાત્રા પર જવું પડી શકે છે.

4 / 7
આંતરડા : સપનામાં કોઈની માણસ કે અન્ય જીવના આંતરડા જોવા એ ભવિષ્યમાં ક્લેશ થાશે તેવા સંકેતો આપે છે. આવું સ્વપ્ન જોવાથી ઘરમાં કે બહાર કોઈ ઝગડો થવાની સંભાવના છે.

5 / 7
અંતિમ સંસ્કાર : કોઈના અંતિમ સંસ્કાર જોવા અને પરિવારમાં તેમાં ભાગ લેવો તે આવનારા શુભ અને માંગલિક કાર્યના લક્ષણો છે.

6 / 7
હાંડકા : કોઈ જીવના હાડકાં જોવા એ શુભ સંકેત છે. આ આવનારી સમસ્યા ટાળી જશે તેવા સંકેત આપે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

7 / 7
Follow Us:
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા

બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત

ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ

હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે

રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર

ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા

g clip-path="url(#clip0_868_265)">