Stocks Forecast : આ 5 શેરના વધારા-ઘટાડા વિશે 66 નિષ્ણાતો શું કહે છે ? રોકાણકારો માટે ખાસ જાણકારી
તમે શેરબજારમાં રોકાણ કરતા હોવ તો, કયા શેર ફાયદાકારક છે તે જાણવું જરૂરી છે. અહીં અમે 5 મુખ્ય કંપનીઓના શેરના ભાવ વિશે 66 નિષ્ણાતોના વિગતવાર વિશ્લેષણ સાથેનો અહેવાલ રજૂ કરીએ છીએ, જે તમને રોકાણનો યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

આજે અમે તમને એવા 5 શેરના ફોરકાસ્ટ વિશે જણાવી રહ્યા છે કે જેમના ભવિષ્યમાં ભાવ ઘટી શકે છે કે વધી શકે છે તે અંગે આપણે એક્સપર્ટની રાય મુજબ જાણીશું.

SJVN Limitedના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અહીં 1 વર્ષમાં 4 એક્સપર્ટે અનલાઈઝ કર્યું છે. SJVNનો ભાવ હાલ 90.72 ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 98.25 છે. અહીં આ શેરની મોટી વાત એ છે કે આ શેરેમાં 44.46%ના મોટો ઉછાળો આવી શકે છેની સંભાવના છે આ સાથએ ભાવ131 સુધી પહોંચી શકે છે. તેમજ જો આ શેરના ભાવ ઘટે છે તો 17%ના ઘટાડા સાથે 75 રુપિયા પર પણ આવી શકે છે.

SJVNના અંગે 1 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે જ્યારે 2 એક્સપર્ટે હોલ્ટ કરવા અને બીજા 2 એક્સપર્ટે sell કરવા અંગે જણાવ્યું છે. 1 એક્સપર્ટે સ્ટ્રોંગલી Buy કરવા કહ્યું છે. આ શેર પર ટોટલ 4 એક્સપર્ટે તેમની રાય આપી છે.

NBCC (INDIA) LIMITED: આ શેર વિશે 2 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ બેન્કનો શેર 111 રુપિયા પર ચાલી રહ્યો છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ પણ 154 છે ત્યારે આ શેરનો ચાર્ટ જણાવી રહ્યો છે. આ શેર જો વધ્યો તો 48% વધીને 165 પર પહોંચી શકે છે.

NBCC (INDIA) LIMITEDના શેર જે ફક્ત 2 એક્સપર્ટે રાય આપી છે બંન્નેએ એક્સપર્ટે સ્ટ્રોંગલી Buy કરવા કહ્યું છે.

Samvardhana Motherson International Limited: આ શેર વિશે વાત કરીએ તો આ શેરનો ભાવ હાલ 104 રુપિયા પર છે. તેમજ આ એક વર્ષ માટે તેની ટાર્ગેટ પ્રાઈસ 112.88 આપવામાં આવી છે. ત્યારે આ શેર પર 26 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે કે આ શેરમાં વધારો થયો તો સીધા 34%ના વધારા સાથે આ શેર 140 રુપિયા પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 20%ના ઘટાડા સાથે 83 પર આવી શકે છે.

Samvardhana Motherson International Limitedના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 26 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 20 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે અન્ય 2 પણ Buy કરવા કહી રહ્યા છે. 1 એક્સપર્ટ એવા છે જે શેરને Hold કરવા કહી રહ્યા છે અને 3 એક્સપર્ટે તેને sell કરવા કહી રહ્યા છે.

Exide Industries Limitedના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અહીં 1 વર્ષમાં 14 એક્સપર્ટે અનલાઈઝ કર્યું છે. SJVNનો ભાવ હાલ 400.35 ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 397.95 છે. અહીં આ શેરની મોટી વાત એ છે કે આ શેરેમાં 20.15% ઉછાળો આવી શકે છેની સંભાવના છે આ સાથએ ભાવ 480 સુધી પહોંચી શકે છે. તેમજ જો આ શેરના ભાવ ઘટે છે તો 21.32%ના ઘટાડા સાથે 315 રુપિયા પર પણ આવી શકે છે.

ExideINDના અંગે 4 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે જ્યારે અન્ય 2 પણ Buy કરવા કહી રહ્યા છે. તેમજ 4 એક્સપર્ટે હોલ્ટ કરવા અને બીજા 2 એક્સપર્ટે sell કરવા અંગે જણાવ્યું છે. 3 એક્સપર્ટે સ્ટ્રોંગલી Buy કરવા કહ્યું છે. આ શેર પર ટોટલ 14 એક્સપર્ટે તેમની રાય આપી છે.

Hindustan Aeronautics Limited નો આ શેર હાલ 4889 પર ચાલી રહ્યો છે જેના પર 20 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે. અહીં આ શેર પર જો વધારો થયો તો 30% વધીને 6360 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 16%ના ઘટાડા સાથે 4100 રુપિયા પર પણ આવી શકે છે.

આ શેર પર જે 20 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 15 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે બીજા 2 એક્સપર્ટ પણ buy કરવા કહી રહ્યા છે. આ શેર પણ 3 એક્સપર્ટ એવા છે જે શેરને Hold કરવા કહી રહ્યા છે અને 2 એક્સપર્ટે તેને sell કરવા કહી રહ્યા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. આના જેવી બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
