AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનામાં આવી તેજી, પણ ચાંદીના ભાવ ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ ભાવ

વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,223.76 છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

| Updated on: Dec 06, 2025 | 9:16 AM
Share
6 ડિસેમ્બરની સવારે સોનાના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,30,090 થયો છે. વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,223.76 છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

1 / 7
દિલ્હીમાં 6 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,090 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,19,260 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,110 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,29,940રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,19,160 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,29,990 પર પહોંચી ગયો છે.

4 / 7
સોનાથી વિપરીત, 6 ડિસેમ્બરની સવારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો. ચાંદી ઘટીને ₹186,900 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $58.17 પ્રતિ ઔંસ છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ

ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો

ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ

ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video

નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

g clip-path="url(#clip0_868_265)">