IPL 2025ના મેગા ઓક્શનમાં તનુષ અનશોલ્ડ રહેનાર, તનુષ કોટિયનના પરિવાર વિશે જાણો

26 વર્ષીય તનુષ કોટિયન મુંબઈનો એક શાનદાર ઓલરાઉન્ડર છે, જેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. કોટિયન જમણા હાથે બોલિંગ કરે છે. તે બેટિંગ પણ કરે છે. તો ચાલો જાણીએ તનુષ કોટિયનના પરિવાર વિશે.

| Updated on: Dec 26, 2024 | 5:08 PM
ઓફ સ્પિન ઓલરાઉન્ડર તનુષ કોટિયનનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે સંન્યાસ લઈ ચૂકેલા રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો છે. રસપ્રદ વાત એ છે કે, IPL મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ તનુષનું નસીબ ખુલ્યું છે.

1 / 11
ક્રિકેટર તનુષ કોટિયનના પરિવાર તેમજ તેના ક્રિકેટ કરિયર વિશે જાણો

2 / 11
તનુષ કોટિયન એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. તે ઓલરાઉન્ડર છે જે જમણા હાથે બેટિંગ કરે છે અને ઓફ સ્પિન બોલિંગ કરે છે.

3 / 11
તનુષ કોટિયનનો જન્મ અને ઉછેર ચેમ્બુર મુંબઈમાં થયો હતો. તેના માતા-પિતા કરુણાકર કોટિયન અને મલ્લિકા કોટિયન મૂળ કર્ણાટકના ઉડુપી જિલ્લાના પંગલા ગામના રહેવાસી છે.

4 / 11
 વર્ષ 2017માં ઈન્ડિયા અંડર-19 માટે પસંદગી પામતા પહેલા કોટિયન તેની કોલેજ રામનિરંજન ઝુનઝુનવાલા કોલેજ અને મુંબઈ અંડર-19 માટે ક્રિકેટ રમ્યો હતો.

5 / 11
 22 ડિસેમ્બર 2018ના રોજ 2018-19 રણજી ટ્રોફીમાં મુંબઈ માટે પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેણે 9 માર્ચ 2021ના રોજ 2020-21 વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો.

6 / 11
તેણે 4 નવેમ્બર 2021ના રોજ મુંબઈ માટે 2021-22 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટ્વેન્ટી20માં ડેબ્યુ કર્યું હતુ.તેણે 2023-24 રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં બરોડા સામે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની પ્રથમ સદી ફટકારી, જ્યારે તેણે 129 બોલમાં અણનમ 120 રન બનાવ્યા અને તુષાર દેશપાંડે સાથે 232 રનની પાર્ટનરશીપ કરી હતી.

7 / 11
આઈપીએલ 2024માં તે એડમ ઝમ્પાના સ્થાને રાજસ્થાન રોયલ્સમાં જોડાયો હતો.તેણે 2024-25 ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે અણનમ 114 રન બનાવ્યા અને મુંબઈને 27 વર્ષ પછી ઈરાની કપ જીતાડવામાં મદદ કરી હતી.  તે 2024-25 દુલીપ ટ્રોફીમાં ભારત A માટે પણ રમ્યો હતો.

8 / 11
26 વર્ષીય ઓલરાઉન્ડરની અત્યાર સુધીની ઘરેલું કારકિર્દી શાનદાર રહી છે. તેણે 33 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3.31ના ઇકોનોમી રેટથી 101 વિકેટ લીધી છે. આ સિવાય 21 લિસ્ટ A અને 33 T20 મેચમાં તેણે અનુક્રમે 22 અને 33 વિકેટ લીધી હતી.

9 / 11
 તેણે બેટિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે બે સદી અને 13 અડધી સદી સાથે 1525 રન છે.ડિસેમ્બર 2024માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટેસ્ટ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે.

10 / 11
તનુષ કોટિયને  રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ગત સિઝનમાં IPLમાં પ્રવેશ કર્યો હતો.આઈપીએલ 2025ના ઓક્શનમાં તનુષ અનશોલ્ડ રહ્યો હતો.

11 / 11
Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત

g clip-path="url(#clip0_868_265)">