અચાનક બ્લડ પ્રેશર હાઈ થઈ જાય તો આ રીતે કરો કંટ્રોલ, તરત જ મળશે રાહત
હાઈ બ્લડ પ્રેશરને કારણે સ્ટ્રોક, હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે અને દર્દીનું જીવન જોખમમાં આવી શકે છે, તેથી બીપી વધવાના લક્ષણો દેખાય કે તરત જ રાહતના પગલાં લેવા જોઈએ.
Most Read Stories