સુઝલોન એનર્જી પર EDની કડક કાર્યવાહી, હવે કંપનીના શેરનું શું થશે ?
સપ્ટેમ્બર પહેલા, રોકાણકારો આગાહી કરી રહ્યા હતા કે કંપનીનો શેર વર્ષના અંત પહેલા રૂ. 100નો જાદુઈ આંકડો પાર કરી શકે છે, પરંતુ બજારમાં ભારે વેચવાલીના તોફાનને કારણે શેરના ભાવ પર પણ અસર પડી હતી અને તે રૂ. 86 થી ઘટીને રૂ. 64 રૂપિયા સુધી. હવે EDએ કંપની પર દંડ ફટકાર્યો છે.
Most Read Stories